અ.મ્યુ.કોની મણીનગર ખાતેની દક્ષિણ ઝોનની કચેરીની લિફ્ટમાં એક કલાક સુધી ફસાયેલ વ્યક્તિઓએ ૧૦૦ નંબર ડાયલ કરી પોલીસ બોલાવી ત્યારે ખબર પડી કે લિફ્ટ ની અંદર બે વ્યક્તિઓ ફસાયેલ છે..
અમે લોકોની દક્ષિણ ઝોનની કચેરીની લિફ્ટમાં એક કલાક સુધી ફસાયેલ બે વ્યક્તિઓને લિફ્ટની બહાર કાઢવા માટે ફાયર ટીમ ઘટના સ્થળે પોલીસ આવ્યા બાદ પહોંચી..