અમદાવાદ શહેરનાં મણિનગર ખાતેની નેલસન્સ ઇંગલિશ સ્કૂલ નાં સંચાલકો દ્વારા તેઓની શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીના વાલીઓને લાખો રૂપિયાની રકમ નાં ખાનગી પ્રકાશકો ની પુસ્તકોનું વેચાણ કરવા છતાં અમદાવાદ શહેર શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીશ્રીઓ દ્વારા ફકત રૂ. ૧૦,૦૦૦/- નો દંડ વસૂલ લઈ મન માનવી લઈ શાળાના સંચાલકોને છાવરવામાં આવી રહ્યાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.
Perfect News