મ્યુ.કોર્પોરેશન ની સ્ટેન્ડિંગ કમિટીએ બદલી કરવાની સત્તા મ્યુ.કમિશનરને આપી હતી..
અ.મ્યુ.કો માં કેટલાક અધિકારીઓ વર્ષોથી એક જ જગ્યા પર પોતાનો અડ્ડો જમાવી બેઠા છે, જેના કારણે અનેક કૌભાંડો થી લઈને કામગીરી પર અસર પડતી હોવાની ફરિયાદો સ્ટેન્ડિંગ કમિટી ને મળતાં મ્યુ. કમિશનર ને આવા અધિકારીઓની બદલી કરવા માટેની સત્તા સોંપવામાં આવી હતી..
મ્યુ.કોર્પોરેશનમાં છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ સમય થી એક જ જગ્યા એ ફરજ બજાવતા ૨૦ જેટલાં આસી.મ્યુ. કમિશનરો અને ૮ જેટલાં ડે.હેલ્થ ઓફિસરોની મ્યુ.કમિશનરે આજે બદલીઓ કરી દેવાઈ છે..
Solid News