29 ઓક્ટોબરે બરડા જંગલ સફારીનું ઉદ્ધાટન. રાજ્યભરના પ્રવાસીઓને લેશે જંગલ સફારીનો લાભ. દિવાળીનું વેકેશન માણવા માટે ઉમટી પડશે પ્રવાસીઓ. દ્રારકા – સોમનાથ પ્રવાસીઓ જંગલ સફારીનો લાભ લેશે.
પોરબંદરનો પ્રવસાન ક્ષેત્રે વિકાસ થતાં લોકોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યું છે. દિવાળી સમયે પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓને મોટી ભેટ આપવામાં આવી છે