
Views 78

ટીમ ઈન્ડિયાની બીજી ટેસ્ટ શરમજનક હાર.
ન્યુઝીલેન્ડની ટીમનું શાનદાર પ્રદર્શન કર્યું.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર.
પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમનું વર્ચસ્વ પણ જોખમમાં.
ભારતીય ટીમની જીતની ટકાવારી 68.0 થી ઘટીને 62.8 થઈ ગઈ છે.આ સાથે જ ન્યુઝીલેન્ડની ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં જોરદાર છલાંગ લગાવી છે.




