અમદાવાદના સીજી રોડ પર આવેલી MOCHA રેસ્ટોરન્ટમા બાળક સાથે જમવા આવેલ પરિવાર ના ઓર્ડર માં મંગાવેલ રોટલી મૂકવાના બાસ્કેટ માંથી જીવડા નીકળ્યા હતાં, જે મામલે ગ્રાહકે મેનેજમેન્ટને ફરિયાદ કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા AMC ના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી જેના આધારે ફૂડ વિભાગે રેસ્ટોરન્ટ ની તપાસ કરી હતી અને સ્વચ્છતાના અભાવ બદલ રેસ્ટોરન્ટને રૂપિયા ૨૫,૦૦૦ નો દંડ ફટકાર્યો હતો.
મોંઘીદાટ રેસ્ટોરન્ટ માં સ્વચ્છતાના અભાવ અને સફાઈ ની ગુણવત્તામાં ગંભીર બેદરકારી સામે આવેલ છે તેમજ AMC ના ફૂડ વિભાગને રેસ્ટોરન્ટ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી ગંભીર બેદરકારી દાખવતા હોવાનું સામે આવેલ છે જેના પગલે