મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો થોડીવારમાં ખૂલશે પટારો 288 બેઠક પર 357 મહિલા સહિત 4136 ઉમેદવાર મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે છે સીધી ટક્કર. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો થોડીવારમાં ખૂલશે પટારો. 288 બેઠક પર 357 મહિલા સહિત 4136 ઉમેદવાર. મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે છે સીધી ટક્કર એગ્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં મહાયુતિ જ અગ્રેસર. એગ્ઝિટ પોલ આજે એક્ઝેક્ટ પોલ થશે કે કેમ તે થશે સ્પષ્ટ! ગુજરાત ફર્સ્ટ પર તમામ બેઠકોનું મળશે સંપૂર્ણ પરિણામ.