અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને ફરી એકવાર મોટો ઝટકો. ન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણીને સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચ આપવા દોષિત ઠેરવ્યા. આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગેરમાર્ગે દોરવાના આરોપમાં દોષિત ઠેરવ્યા. ખોટું બોલવાનો અને તપાસમાં અવરોધ કરવાનો આરોપ. અદાણી અને અન્યોએ 265 મિલિયન ડોલરની લાંચ આપી હતી. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું.