મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇ મતદાન શરૂ
સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન
288 બેઠક પર 357 મહિલા સહિત 4136 ઉમેદવાર મેદાને
70થી વધુ સીટો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો
80 વર્ષથી વધુ ઉંમરના બે ઉમેદવાર પણ ચૂંટણી મેદાને
મહારાષ્ટ્રમાં 25 વર્ષની વયના 13 ઉમેદવાર મેદાનમાં