Gujarat: સુરતના ચંદ્રદીપ સોસાયટીમાં યાર્નના જથ્થામાં આગ ગાંધીનગરની રમકડાં ફેક્ટરીમાં ફટાકડાથી આગ ભરૂચના ગોલવાડમાં મસ્જિદના ધાબા પર આગ Gujarat: રાજ્યમાં દિવાળી દરમિયાન ફટાકડાથી આગની ઘટનાઓ સામે આવી છે. જેમાં સુરતના ચંદ્રદીપ સોસાયટીમાં યાર્નના જથ્થામાં આગ લાગી છે. તેમજ ગાંધીનગરની રમકડાં ફેક્ટરીમાં ફટાકડાથી આગ તથા ભરૂચના નંદેલાવ ખેતરમાં આગ લાગતા કૃષિપાક સ્વાહા થયો છે. તથા ભરૂચના ગોલવાડમાં મસ્જિદના ધાબા પર આગ લાગી હતી. તેમજ રાજકોટમાં દિવાળીની રાતે ફટાકડાથી અનેક જગ્યાઓએ આગની ઘટનાઓ બની