
Views 75

Amreli ભાજપમાં આંતરિક ડખો ચરમસીમાએ!
બુથ મેનેજમેન્ટ સેલના સહસંયોજક વિપુલ ધોરાજીયાનું રાજીનામું
તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીના વર્તનથી ત્રાહિમામ હોવાનો આરોપ
જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને સોંપ્યું રાજીનામુ
તાલુકા પંચાયત દ્વારા ગામનો અનાદર થતો હોવાનો ઉલ્લેખ
પક્ષ સાથે કોઈ નારાજગી નથી માત્ર અવગણના થતી હોવાનો ઉલ્લેખ




