
Views 52

દાદા સરકારના મંત્રીમંડળના સભ્યોને ચેમ્બરોની ફાળવણી
CM ભૂપેન્દ્ર પટેલ પાસે સ્વર્ણિમ સંકુલ વનનો ત્રીજો-ચોથો માળ
સ્વર્ણિમ સંકુલ વનના બીજા માળે DyCM હર્ષભાઈ સંઘવી
કૃષિ મંત્રી જીતુ વાઘાણી, કુવરજી બાવળીયાને ચેમ્બરની ફાળવણી
ઉર્જા અને પેટ્રો કેમિકલ મંત્રી ઋષિકેશ પટેલ ચેમ્બરની ફાળવણી
સ્વર્ણિમ સંકુલ વનમાં પહેલા માળે નાણામંત્રી કનુ દેસાઈની ચેમ્બર
પહેલા માળે નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા રમણભાઈ સોલંકી
આજ રીતે સ્વર્ણિમ સંકુલ બીજા માળે રાજ્યકક્ષાના મંત્રીઓની ચેમ્બર




