પ્રવિણ રામ અને રાજુ કરપડા અનશન પર ઉતરશે AAP પાર્ટી કાર્યાલય ખાતે નેતાઓનું આંદોલન બોટાદ APMC માં કડદા વિવાદને લઈ આંદોલન AAP પાર્ટીના બે નેતા અનશન પર ઉતરશે. જેમાં પ્રવિણ રામ અને રાજુ કરપડા અનશન પર ઉતરશે. AAP પાર્ટી કાર્યાલય ખાતે નેતાઓનું આંદોલન થશે. અંદાજિત 11 વાગ્યે પાર્ટી ઓફિસ પહોંચે તેવી શક્યતા છે. બોટાદ APMC માં કડદા વિવાદને લઈ આંદોલન છે. ગુજરાતના તમામ APMC માં જઈને કડદા પ્રથાનો વિરોધ કરશે. ચૈતર વસાવા આદિવાસી વિસ્તારની APMC માં વિરોધ કરશે.