
Views 55

Amreli નાં સાવરકુંડલા પંથકમાં 4 પગનો આંતક!
સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામે દીપડાનો હુમલો
વાડીમાં કામ કરતા ખેતમજૂરની બાળકી પર હુમલો
દીપડાના હુમલામાં 5 વર્ષની બાળકીનું મોત
મૃતદેહને વડા હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાયો
Amreli : અમરેલીનાં સાવરકુંડલા પંથકમાં (Savarkundla) ફરી એકવાર દીપડાનો આતંક જોવા મળ્યો છે. મોટા ભમોદ્રા ગામે વાડીમાં કામ કરતા પરપ્રાંતીય ખેતમજૂરની 5 વર્ષીય માસૂમ બાળકી પર દીપડાએ હુમલો કરતા બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીનાં મૃતદેહને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે




