Mehsana: ACBએ વિશ્વજીત કમલેકરને લાંચ લેતા ઝડપી પાડ્યા ખેતીની જમીનને બિનખેતી (N.A.) કરવા પેટે આ લાંચની માંગણી કરી લાંચિયા કલાર્ક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે Mehsana: મહેસાણાના રેવન્યુ ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા છે. જેમાં ACB એ વિશ્વજીત કમલેકરને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. તેણે જમીન NA કરવા માટે લાંચ માંગી હતી. ત્યારે લાંચ પેટે રૂપિયા 9 લાખની લાંચ માંગી હતી.