


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી Bharuch નાં દહેજની મુલાકાતે
ગુજરાત પોલીસે 468 કેસમાં ઝડપેલા ડ્રગ્સનો કરાયો નાશ
384 કરોડના 8 હજાર કિલો ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ
વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણ જથ્થાનો નાશ કરવામાં આવ્યો
એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો પણ પ્રારંભ કરાયો