


દુબઈથી સીધા Ahmedabad AirPort પહોંચશે Team India
એશિયા કપ વિજેતા ટીમ સીધી આવશે અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પર ટીમનું થશે શાનદાર સ્વાગત
વેસ્ટઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયા રમશે ટેસ્ટ સિરીઝ
2 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે વિન્ડિઝ સામે મેચ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે સિરીઝનો પહેલો મુકાબલો