Gandhinagar: હત્યા કરનાર આરોપી મોહન પારઘીની અમરેલીથી ધરપકડ આરોપી મોહન અને મૃતક કોન્સ્ટેબલ રીંકલ વચ્ચે હતા પ્રેમસંબંધ કોલેજ કાળથી મોહન અને રીંકલ હતા એકબીજાના સંપર્કમાં Gandhinagar: મહિલા કોન્સ્ટેબલની હત્યા કેસમાં હત્યા કરનાર આરોપી મોહન પારઘીની અમરેલીથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપી મોહન અને મૃતક કોન્સ્ટેબલ રીંકલ વચ્ચે પ્રેમસંબંધ હતા. કોલેજ કાળથી મોહન અને રીંકલ એકબીજાના સંપર્કમાં હતા. છેલ્લા 15 વર્ષથી રીંકલ વણઝારા સાથે મોહનના સંબંધ હતા. લગ્ન પછી પણ મોહને રીંકલ સાથે પ્રેમસંબંધ રાખ્યા હતા.