અજાણ્યા આઇડીથી ટ્રાવેલ એજન્ટને માહિતી મોકલી બંને વચ્ચે વિશ્વાસ સ્થપાયા બાદ શરૂઆતમાં સારા પેકેડજ કરી આપ્યા મોટું વિદેશ પેકેજ આપવાના ઝાંસામાં મોટી ઠગાઇ કરી દીધી આખરે મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચ્યો Vadodara : તાજેતરમાં વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ (Cyber Crime Police – Vadodara) મથકમાં મોટી ઠગાઇની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેઓ ટ્રાવેલિંગનો ધંધો કરે છે. અને અજાણ્યા ઇમેલ આઇડીથી તેમને ટ્રાવેલિંગ એજન્સીના નામે ઇમેલ આવ્યો હતો.