Cyber Scam : ગેંગ દ્વારા દેશભરમાં 1549 ગુના આચરી અંદાજે ₹804 કરોડની ઠગાઈ કરવામાં આવી. જે પૈકી ગુજરાતમાં 141 ગુનામાં ₹17.75 કરોડની છેતરપિંડીનો સમાવેશ થાય છે. આ ઓપરેશનમાં સુરતમાંથી 10 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ગુનાની ગંભીરતા દર્શાવતો મુદ્દામાલ મળી આવ્યો છે, જેમાં 65 મોબાઇલ ફોન, 447 ડેબિટ કાર્ડ, 529 બેંક એકાઉન્ટ કીટ, 686 સિમકાર્ડ અને 16 POS મશીન સામેલ