
Views 67

રીબડાનાં ચકચારી Amit Khunt Case મામલે આરોપીનો કોર્ટમાં યુટર્ન
આરોપી અતાઉલ મણિયારે ગોંડલ કોર્ટમાં પોતાનું નિવેદન ફેરવી તોળ્યું
LCB તેમ જ ગોંડલ તાલુકા પોલીસ વિરૂદ્ધ આરોપીએ આપ્યું નિવેદન
આરોપીએ પોલીસ પર શારિરીક, માનસિક ટોર્ચરનાં લગાવ્યા આરોપ
મારી પાસે બળજબરીપૂર્વક અનિરૂદ્ધસિંહ વિરોધી નિવેદન લેવાયુંઃ આરોપી




