
Views 64

Surat: DCP શેફાલી બરવાલની નજર પડતા પકડાયો નકલી PSI
પોલીસે નકલી PSI બનીને ફરતા યુવરાજ રાઠોડને પકડ્યો
ગ્રાઉન્ડમાં બંધ વોકીટોકી લઈને ફરી રહ્યો હતો નકલી PSI
Surat: ડુમસના ગરબા ગ્રાઉન્ડમાંથી નકલી PSI પકડાયો છે. DCP શેફાલી બરવાલની નજર પડતા નકલી PSI પકડાયો છે. પોલીસે નકલી PSI બનીને ફરતા યુવરાજ રાઠોડને પકડ્યો છે. ગ્રાઉન્ડમાં બંધ વોકીટોકી લઈને નકલી PSI ફરી રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં નકલી PSI હીરા વેપારીનો પુત્ર નીકળ્યો છે.




