
Views 62

Surat : લિંબાયતમાં કેમિકલયુક્ત પાણીનો નિકાલ ; ગેરકાયદેસર ડાઇંગ મિલો સામે તંત્રની ઢીલી નીતિ
Surat ના ગોવિંદ નગરમાં ઝેરી પાણીનો ખતરો : સ્થાનિકોમાં ચામડીના રોગની ભીતિ
ડાઇંગ મિલોની ગેરકાયદેસર કામગીરી : લિંબાયતમાં પર્યાવરણ અને આરોગ્ય પર સંકટ
GPCB અને પાલિકાની નિષ્ક્રિયતા : લિંબાયતમાં ફરી ઝેરી પાણીનું સંકટ
સુરતમાં ડ્રેનેજ થયું ઝેરી : ડાઇંગ મિલોની સાઠગાંઠથી સ્થાનિકોનું જીવન જોખમમાં




