ગોત્રી ઇ એસ આઈ હોસ્પિટલ પાસેની ઘટના
કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો
વડોદરા શહેરમાં ગત રોજ કાર ચાલક દ્વારા નશાની હાલતમાં વાહનોને અડફેટે લીધા હતા. જે ઘટનાને હજુ 24 કલાક જેટલો સમય થયો છે. ત્યાં ફરી એક કાર ચાલક દ્વારા અકસ્માત સર્જતા હવે રાહદારીઓને ઘરની બહાર નીકળતા પણ બીક લાગી રહી છે.