Kutch માં બેલાનાં રણમાં ગુમ થયેલ ઈજનેરનો પાંચમાં દિવસે મૃતદેહ મળ્યો
6 એપ્રિલે સરહદી વિસ્તારમાં ઈજનેરની ટીમ ગુમ થઈ હતી
BSF ના રોડ સરવે માટે ઈજનેરની ટીમ ગઈ હતી
બે વ્યક્તિઓેની BSF દ્વારા શોધ કરી હેમખેમ લઈ આવ્યા હતા
એક ઈજનેર અર્બનપાલનો રણ વિસ્તારમાંથી મૃતદેહ મળ્યો