AICC National Convention : ગુજરાતમાં આજે 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે. અમદાવાદમાં યોજાઈ રહેલા રાષ્ટ્રીય અધિવેશન અને CWC (કોંગ્રેસ વર્કીંગ કમિટી)ની બેઠકમાં હાજરી આપવા માટે દેશભરના કોંગ્રેસી નેતાઓ ગુજરાત પહોંચ્યા છે. તેમાં સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ આવી રહ્યાં