ફોરેસ્ટના રેવન્યુ વિસ્તારના જંગલમાં લાગી આગ અહીં અનેક વન્ય પ્રાણીઓ કરે છે વસવાટ આગ આગળ ન વધે તે માટે તંત્ર થયું છે અલર્ટ Bhavnagar : ભાવનગરના પાલીતાણામાં હસ્તગીરી ડુંગર પર આગ લાગી છે. જેમાં ફોરેસ્ટના રેવન્યુ વિસ્તારના જંગલમાં આગ લાગી છે અહીં અનેક વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. તેમજ આગ આગળ ન વધે તે માટે તંત્ર અલર્ટ થયું છે. ફાયરની ટીમને ગણધોલ ગામ પાસે સ્ટેન્ડ બાય રખાઇ છે. ગઈકાલે રાત્રે પાલીતાણા ડુંગર ઉપર લાગેલી આગ કાબુમાં લઈ લેવામાં આવી છે.