IPL થી પ્રેરિત ડાયમંડ: અમદાવાદના જ્વેલર્સે કર્યો અનોખો પ્રયોગ સુરત ડાયમંડ માર્કેટમાં નવી ઉર્જા: લેબગ્રોન ડાયમંડની વધતી માંગ યુવા પેઢીનો નવો ટ્રેન્ડ: રિયલ ડાયમંડ કરતાં લેબગ્રોન ડાયમંડ વધુ લોકપ્રિય 350 કલાકમાં તૈયાર IPL લોગોવાળો ડાયમંડ IPL શરૂ થતાં જ ક્રિકેટ ઈન્સ્પાયર્ડ લેબ ગ્રોન ડાયમંડ તૈયાર કરાયો. જેનાથી IPLનો લોગો બનાવાયો છે જેમાં, બેટ્સમેનની સ્પેશિયલ મૂવમેન્ટ જોવા મળી છે. અમદાવાદના જાણીતા જ્વેલર્સે તૈયાર કરાયેલો આ ડાયમંડ 4.76 કેરેટનો છે, જેની હાઈટ 2.75 સે.મી છે. જેને બનાવવામાં 350 કલાક સમય લાગ્યો હતો.