દિવાળીના બીજા દિવસે, દિલ્હી (Delhi )ની હવાની ગુણવત્તામાં ઝડપી ઘટાડો થયો હતો. જેમાં ગતરોજ નજીવો સુધારો જોવા મળ્યો હતો. પરંતુ 3 નવેમ્બરની સવારે દિલ્હીની હવા ફરી ઝેરી બની ગઈ. દિલ્હી (Delhi )માં આજે સવારે AQI 500 થી ઉપર નોંધાયું હતું. વાયુ પ્રદૂષણનું સ્તર ખતરનાક ‘જોખમી’ સ્તર છે. આ પ્રકારની હવા દિલ્હી (Delhi ) અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે Delhi ની હવા ફરી ઝેરી બની.’ડેન્જરસ’ કેટેગરીમાં AQI.