હિન્દુ મંદિર પર કર્યો હુમલો, ભક્તોને પણ માર્યો માર. કેનેડા ની સરકારે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યા પછી ત્યાંના ખાલિસ્તાનીઓનું મનોબળ પણ ઘણું વધી ગયું છે. ગઈકાલે કેનેડાના Brampton માં ખાલિસ્તાનીઓનો આતંક જોવા મળ્યો. ખાલિસ્તાન સમર્થકોએ Brampton માં હિન્દુ મંદિરની બહાર ઉગ્ર હંગામો મચાવ્યો હતો. ખાલિસ્તાન સમર્થકોના વિરોધ દરમિયાન કેટલાક દેખાવકારોએ કેટલાક લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો.
તે કહેવું સાચું છે, કે અતિશય વિદેશી ઘેલછા હુમલાનો ભોગ બને છે.સ્વ-શોષણ તરફ પણ દોરી જાય છે