વર્ષ 2024માં કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જાણીતા બિલ્ડર વજુભાઈ કાત્રોડિયા દ્વારા ફરિયાદ અપાઈ હતી જમીન વિવાદને લઈ કીર્તિ પટેલે 2 કરોડની ખંડણી માંગી હતી Kirti Patel Controversy: ફરીએક વાર કીર્તિ પટેલ વિવાદમાં આવી છે. સુરત પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જેમાં વર્ષ 2024માં કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જાણીતા બિલ્ડર વજુભાઈ કાત્રોડિયા દ્વારા ફરિયાદ અપાઈ હતી. તેમાં જમીન વિવાદને લઈ કીર્તિ પટેલે 2 કરોડની ખંડણી માંગી હતી. તથા ખંડણી નહીં આપે તો હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. વર્ષ 2024થી કીર્તિ પટેલ બે કરોડની ખંડણી કેસમાં ફરાર હતી.