Views 46

Gujarat by-Election : ગુજરાતમાં આજે મહેસાણા જિલ્લાની કડી (Kadi) વિધાનસભા અને જૂનાગઢ જિલ્લાની વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે સવારે 7 કલાકથી મતદાન થશે. જે સંદર્ભે લઈને EVM ફાળવણી, સ્ટાફ ફાળવણી, સુરક્ષા બંદોબસ્તની કામગીરી પૂર્ણ કરાઈ છે. વિસાવદર નગરપાલિકા દ્વારા પ્રથમ 100 મતદાન કરનાર વ્યક્તિઓ છોડ આપવામાં આવશે.




