
Views 68

મહારાષ્ટ્રમાં NCP નેતાઓ વચ્ચે બોલાચાલી.
શરદ પવાર જૂથમાં આંતરિક વિખવાદ બહાર.
ચૂંટણી ઢંઢેરા પર NCP નેતાઓમાં ઝપાઝપી.
મુંબ્રામાં NCP નેતાઓ વચ્ચે હંગામો.
NCPના ચૂંટણી પ્રચારમાં ઉગ્ર વાદ-વિવાદ.
આ ઝપાઝપી એવી સ્થિતિમાં થઈ છે જ્યારે NCP શરદ પવાર અને NCP અજિત પવાર રાજ્યમાં એકબીજાને પોતાની તાકાત બતાવવા માટે સ્પર્ધા કરી રહ્યા છે.




