VADODARA : વડોદરા પાલિકા (VADODARA – VMC) ના મહિલા એન્જિનિયર દ્વારા ઉચ્ચ અધિકારીને વિશ્વાસમાં લીધા વગર પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. અને બાદમાં તેને પરત ખેંચી લેવામાં આવી હતી. આ મામલો સપાટી પર આવ્યા બાદ, મ્યુનિસિપલ કમિશનર (VMC – MUNICIPAL COMMISSIONER) દ્વારા મહિલા એન્જિનિયર વિરૂદ્ધ ખાતાકીય તપાસ (DEPARTMENTAL INQUIRY) નો નિર્ણય લીધો છે