વિમાન દુર્ઘટનામાં રાજસ્થાનના એક જ પરિવારના પાંચ લોકો મોત પ્રદીપ વ્યાસની ફેમિલીની તસવીર સામે આવી લંડન જવાની ખુશીમાં હસતો જોવા મળ્યો
Plane Crash : અમદાવાદ એરપોર્ટ પાસે એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ (AhmedabadPlaneCrash)થવાની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 204 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. મૃતકોમાં રાજસ્થાનના એક જ પરિવારના પાંચ લોકોના પણ મોત થયા છે.બાંસવાડા જિલ્લાના રહેવાસી ડૉ.પ્રદીપ વ્યાસની (Pradeep Vyas)ફેમિલીની તસવીર સામે આવી છે,