Views 46

છેલ્લા 24 કલાકમાં નવા 183 કેસ નોંધાયા
રાજ્યમાં હાલ કોરાનાના 822 એક્ટિવ કેસ
822 પૈકી 793 દર્દી હોમ આઇસોલેશનમાં
રાજ્યમાં આજે ફરી કોરોનામાં આંકડામાં વધારો થવા પામ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 183 કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલ કોરોનાના 822 એક્ટિવ કેસ નોંધાવા પામ્યા છે. 822 દર્દી પૈકી 792 દર્દી હોમ આઈસોલેશનમાં છે.




