Views 49

- રાજ્યમાં કોરોનાનાં નવા 235 કેસો નોંધાયા (Corona Cases)
- રાજ્યમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 1100 ને પાર પહોંચ્યો
- રાજ્યમાં કુલ 1109 એક્ટિવ કેસ, 33 હોસ્પિટલમાં, 1076 હોમ આઇસોલેટ
- અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 131 નવા કોરોના કેસ
- સોલા સિવિલમાં સારવાર લઈ રહેલા એક દર્દીનું મોત
- રાજકોટમાં કોરોનાનાં વધુ 10 કેસ નોંધાયા




