ગુજરાત હવે Spacetech Policy થી નવા આયામો સર કરશે સ્થાનિક અવકાશ ટેક ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારની તૈયારી INSPACe, ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ (DoS) સાથે ભાગીદારી કરશે ગુજરાત સરકાર
ગુજરાત સરકારે આજે સ્પેસ ટેક્નોલૉજી ક્ષેત્રને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) નેતૃત્વમાં ગુજરાત સ્પેસટેક પોલિસી 2025-2030 (Gujarat Spacetech Policy 2025-2030) જાહેર કરી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં દેશનું હબ બન્યા બાદ ગુજરાત હવે સ્પેસ ટેક્નોલૉજી ક્ષેત્રમાં પણ નવી સિદ્ધિઓ મેળવવા તૈયાર છે