ઘંટાકર્ણ માર્કેટની સામે કર્ણમુકતેશ્વર મહાદેવ BRTS પાસે બની હતી ઘટના નશામાં ધૂત ડ્રાઈવર લોકોને અપશબ્દો બોલતો દેખાયો ST બસ ચાલકે અકસ્માત સર્જતા 3 લોકોને ઇજા થઇ Ahmedabad: અમદાવાદમાં રાજકોટવાળી થતા રહી ગઈ છે. જેમાં નશામાં ધૂત ST બસ ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. તેમજ ઘંટાકર્ણ માર્કેટ સામે BRTS પાસે આ અકસ્માત થયો છે. ગઈકાલે બપોરે અકસ્માત સર્જી 3 લોકોને ઈજા પહોંચાડી છે. કર્ણમુક્તેશ્વર મહાદેવ પાસેના BRTS રોડ પર લોકોએ ડ્રાઈવરને ઘેર્યો હતો. તથા નશામાં ધૂત ડ્રાઈવર લોકોને અપશબ્દો બોલતો દેખાયો છે. જેમાં નશામાં ધૂત ST ડ્રાઈવરે લોકો સાથે દાદાગીરી કરી