સુરતમાં રો રો ફેરીમાં દારૂ સપ્લાય કરતો ઈસમ ઝડપાયો રો રો ફેરીને દારૂની સપ્લાય માટેનો એક રસ્તો બનાવ્યો હજીરા પોલીસે ભાવનગરનાં બટુક સાંખટની કરી ધરપકડ સુરત-ભાવનગર વચ્ચે શરૂ કરવામાં આવેલ રો-રો ફેરીમાં રોજનાં કેટલાય પ્રવાસીઓ પ્રવાસ કરતા હોય છે. રો રો ફેરીને દારૂન સપ્લાય માટેનો એક રસ્તો બુટલેગરો દ્વારા બનાવી દેવામાં આવ્યો છે. હજીરા પોલીસે રો રો ફેરીમાં દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડ્યો હતો. શખ્સ i10 કારમાં દારૂ છુપાવીને ભાવનગર લઈ જઈ રહ્યો હતો. તે દરમ્યાન જ પોલીસે બટુક સાંખટને ઝડપી પાડ્યો