ઈદના અવસર પર UAE 1200 કેદીઓને મુક્ત કરશે મુક્ત કરાયેલા લોકોમાં 500 થી વધુ ભારતીય નાગરિકો આ ભારતીયો તેમના પરિવાર સાથે ઈદની ઉજવણી કરી શકશે UAE to release prisoners on Eid : સંયુક્ત આરબ અમીરાત (UAE) માં, ઈદના અવસર પર કેદીઓને ઈદી આપતા તેમને મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ફેબ્રુઆરીમાં UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનએ આની જાહેરાત કરી હતી