Instagram નો ઉપયોગ કરતી વખતે, તમારે સેફ્ટી ટિપ્સનું પણ ધ્યાન રાખવું જોઈએ. આજકાલ દેશમાં સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં જ એક આવો જ કિસ્સો જોવા આવ્યો છે, જે ચોંકાવનારો છે. આ કેસમાં પ્રેમ લગ્નના નામે મહિલા પાસેથી લગભગ 6 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. દેશમાં સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધ્યો લગ્નના નામે મહિલા સાથે છેતરપિંડી જ્યોતિષીની સલાહના ચક્કરમાં ગુમાવ્યા 6 લાખ