Views 63

પ્રયાગરાજ.
ગંગા, સરસ્વતી, યમુના, ભજન, ભકિત, ભાવનુ સંગમ એટલે મહાકુંભ
ત્રિવેણી સંગમ સ્થિત કુંભનો બહુ મોટો સુમેળ ભેગો થયો છે: દિલીપદાસજી. મહાકુંભનો આજે 15મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમારી સમક્ષ. ગંગા, સરસ્વતી, યમુનાના સંગમ સાથે ભજન, ભકિત, ભાવનુ સંગમ એટલે મહાકુંભ. જેમાં અમદાવાદના સાધુ દિલીપદાસજી પ્રયાગરાજની મુલાકાતે છે




