અમદાવાદ સહિત રાજકોટ શહેરમાં બેનામી કંપનીઓની વગર બિલે નકલી એમ.આર બની નકલી દવાઓ વેચતાં હોવાનું ખુલતાં રાજ્યના અનેક શહેરો માં નકલી એન્ટી બાયોટિક દવાઓ અંગે દરોડા પાડવામાં આવ્યા અમદાવાદમાં દાણીલીમડા અને સરખેજ વિસ્તારમાં વધુ તપાસ કરવામાં આવી તેમજ ઈસનપુર પોલીસ મથકમાં નકલી દવાઓ અંગે ગુન્હો નોંધાયો અને આરોપીઓની ધરપકડ કરી વધુ કતપાસ હાથ ધરવામાં આવી..