
Views 81

પાંચ વારની ગ્રાન્ડ સ્લેમ વિજેતા
સ્વિયાતેકના શાનદાર પ્રદર્શન
યુનાઇટેડ કપની ફાઇનલમાં પહોંચી
Sports:પાંચ વારની ગ્રાન્ડ સ્લેમ વિજેતા ઇગા સ્વિયાતેકના શાનદાર પ્રદર્શનના જોરે, પોલેન્ડ કઝાકિસ્તાનને હરાવીને યુનાઇટેડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે.સ્વિયાતેકે એલિના રેબાકિનાને સીધા સેટોમાં પરાજય આપીને પોલેન્ડને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.




