આજે વહેલી સવારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં સ્થિત ટાઇટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાનો ઘટના બની છે. આ આગ 9, 10 અને 11મા માળે લાગી છે, જેના પરિણામે સમગ્ર ઇમારતમાં ભારે નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક કલાકથી આગ પર કાબુ લેવાનો પ્રયાસ યથાવત છે, પરંતુ આગ પર કાબુ આવ્યો નથી જેથી ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. 20 જેટલી ફાયર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર