વડોદરામાં ભારતીય મહિલા ટીમની ઐતિહાસિક જીત વેસ્ટ ઈન્ડિઝને હરાવી. શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હરમનપ્રીત કૌરે પુરા કર્યા 1000 રન. રેણુકા સિંહની 5 વિકેટ. મંધાનાની શાનદાર 91 રનની ઇનિંગ 211 રનથી ભારતની બીજી મોટી ODI જીત. ટોપ ઓર્ડરના બેટરોએ રાખ્યો મજબૂત પાયો. હરમનપ્રીત કૌરે માત્ર 23 બોલમાં 34 રન ફટકાર્યા જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન સાથે હરમનપ્રીત કૌર મહિલાઓના વનડે ક્રિકેટમાં 1000 રન બનાવનારી બીજી ભારતીય કેપ્ટન બની ગઇ છે