અમદાવાદમાં પોલીસના પેટ્રોલિંગના દાવા (Police patrolling)વચ્ચે ST બસચાલક (ST bus drivers)બેફામ બન્યા છે,જેમાં અમદાવાદમાં ST બસની ટક્કરે એક્ટિવાચાલકનું (Activa driver)મોત થયું છે,એલિસબ્રિજ વિસ્તારમાં એસટી બસની અડફેટે યુવકનું મોત થતા ટ્રાફિક પોલીસે તપાસ હાથધરી છે,એસટી બસે ટ્ક્કર મારી અને ત્યારબાદ યુવક પર બસનું ટાયર ફરી વળતા તેનુ મોત થયું હોવાની વાત સામે આવી છે