નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી (Vlog)ના નેતા . નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી 112 કીમી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. જેમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર, 2025ના રોજ 75 વર્ષ પૂર્ણ કરીને 76મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.