
Views 62

Bharuch માં હાંસોટનાં શેરા ગામ નજીક ગમખ્વાર અકસ્માત
વહેલી સવારે પૂરપાટ ઝડપે જતી કાર વૃક્ષ સાથે અથડાઈ
કારમાં સવાર 3 લોકોનાં કમકમાટી ભર્યા મોત
ભરૂચમાં (Bharuch) ગોઝારા અકસ્માતનો બનાવ બન્યો છે. હાંસોટનાં શેરા ગામ નજીક વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતી કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અક્સમાતમાં કારમાં સવાર 3 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે હાંસોટ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. કારમાં સવાર પરિવાર ભાવનગરથી (Bhavnagar) સુરત જઈ રહ્યો હતો.




